કુછ રંગ પ્યાર કે એસે ભી "વિસ્થાપિતો સંવેદના મુલાકાત" યાત્રા દરમ્યાન અનેક દુર્ગમ સ્થળોની અને શાળાઓની અને આવી આંતરિયાળ વિસ્તારોમાં ચાલતા જતાં બાળકો જેઓ પાયાની સુવિધાઓથી વંચિત હતાં તેઓને અમારા બાળકોના જન્મદિવસ નિમિત્તે લાગણીશીલ સ્વજનો દ્વારા મળેલી ભણતર ઉપયોગી ભેંટો અને દર્દી એવા દાદીએ પોતાની અંતિમ ઈચ્છારૂપે આપેલી પોતાની જમાપુંજી માંથી ચોકલેટો અને પેન સહિત વિવિધ ચીજવસ્તુઓ હજારો બાળકોને વહેંચી દુનિયાની સૌથી મહામૂલી વસ્તુ એટલે કે બાળકો અને માતાઓનું નિર્દોષ ભાવભરેલું હાસ્ય ખરીદવા મળ્યું જેનો અનહદ આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી.
Dr.Nirav patel
Chhanydo hospital khergam